ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 3 ઑક્ટોબર 2018 (12:51 IST)

રાસ્તા પૂછવાના બહાનાથી મહિલાના સોનાની બંગળીઓ કાપી લઈ ગયા લૂટેરાં

Crime news
જાલંધર- રાસ્તા પૂછવાના બહાનાથી મહિલાની સોનાની બંગડીઓ ઉતારવાના કેસ સામે આવ્યો છે. જાણકારી મુજબ સવારે આશરે 7 વાગ્યે પ્રિયા શર્મા પત્ની પુષ્પજીત નિવાસી સુદર્શન પાર્ક ઘરની પાસે સ્થિત મંદિર જઈ રહી હતી. 
 
તે સમયે મોટરસાઈલિક સવારએ રાસ્તા પૂછવા માટે રોકાયા. રસ્તા પૂછયા પછી માણસ ઉતરાની તેની પાસે આવ્યો અને હાથ પકડીને કટરથી તેમની સોનાની બંગલીઓ કાપીને લઈ ગયો. ડિવીઝન નંબર 1ની પોલીસને બોલાવ્યા.પોલીસ કેમરાની ફુટેજ કાઢી રહી છે.