શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ , ગુરુવાર, 28 જૂન 2018 (14:12 IST)

મુંબઈના ઘાટકોપરમાં નિર્માણાધીન ઈમારત પર પડ્યુ ચાર્ટર્ડ પ્લેન, 4ના મોત

. ઘાટકોપરના વિસ્તારમાં ગુરૂવારે એક ચાર્ટર્ડ પ્લેન એક નિર્માણાધીન ઈમારત પર પડી ગયુ. દુર્ઘટનામાં 4 લોકોના મોતના સમાચાર છે. જો કે હાલ આ સંબંધમાં અધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી. પ્લેન ઘાટકોપરના સર્વોદય નગર સ્થિત રહેવાસી વિસ્તારમાં પડ્યુ. એવુ કહેવાય રહ્યુ છે કે પાયલોટ આ પ્લેનને નિર્માણાધીન ઈમારત તરફ લઈ ગયુ જેથી વધુ લોકોનો જીવ જોખમમાં ન મુકાય.