બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 22 એપ્રિલ 2022 (12:43 IST)

તબલીઘી જમાત ફરીથી ચર્ચામાં- કોઈ વિદેશીને ભારતીય વીઝા મેળવવાનો કોઈ અધિકાર નથી

સુપ્રીમ કોર્ટ તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર 35 દેશના લોકોને આવતા 10 વર્ષ સુધી બ્લેક લિસ્ટમાં કરવા સામે દાખલ અરજીઓ પર સુનવણી કરી રહી હતીૢ કેંદ્રની તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પીઠને જણાવ્યુ કે બીજા આપવુ કે તેને નકારવો આ એક કાર્યકારી નિર્ણય છે. 
 
સરકાર એવ ઉકેલ શોધી રહી છે જેથી રાષ્ટ્રીય હિત અને વિદેશી નાગરિકોના હિતોનું રક્ષણ થાય. વિદેશી નાગરિકો તરફથી હાજર રહેલા એડવોકેટ સીયુ સિંઘે જણાવ્યું હતું કે સેંકડો વિદેશી નાગરિકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને તેઓ આગામી દસ વર્ષ સુધી વિઝા માટે અરજી કરી શકશે નહીં.