સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (17:44 IST)

સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે

સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સ્વદેશ આગમન બાદ સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું ફરજિયાત
 
72 કલાકની અંદર કોવિડ-19 નેગેટિવ RT-PCR રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે.
યાત્રીઓ માટે ફરજિયાત 7 દિવસ હોમ કોરોન્ટાઇ થવું જરૂરી 
RT-PCR ટેસ્ટ કરવામાં આવશે
રિપોર્ટ નેગેટિવ આવે તો પણ કોરોન્ટાઇન
 11 જાન્યુઆરી, 2022 થી આગળના આદેશો સુધી માન્ય રહેશે.