1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (12:44 IST)

રાજપથનો નામ બદલીને કર્તવ્યપથ રાખવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો

રાજપથ
NDMCમાં રાજપથનો નામ બદલીને કર્તવ્યપથ રાખવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો. પીએમ  નરેન્દ્ર મોદી ગુરૂવારે કર્તવ્ય પથનો નામકરણ અને ઉદઘાટન કરશે. 
 
Kartvya Path News: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત સેંટ્રલ વિસ્ટા એવેન્યુ વિસ્તારમાં આવતા રાજપથનો નામ બદલીને કર્તવ્યપથ રાખવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો. આ પ્રસ્તાવ નવી દિલ્હી મ્યુનિસિપલ કાર્પોરેશનની એક બેઠકમાં પાસ થયો. પીએમ નરેન્દ્ર મોદી ગુરૂવારે કર્તવ્યપથનો નામકરણ અને ઉદઘાટન કરશે.