બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 6 ઑગસ્ટ 2023 (10:15 IST)

આ અભિનેત્રી રાહુલ ગાંધી સાથે કરશે લગ્ન

rahul gandhi in newyork
This actress will marry Rahul Gandhi- કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારતના મોસ્ટ એલિજિબલ બેચલર છે જે 53 વર્ષના છે પરંતુ તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. રાહુલ ગાંધી ક્યારે અને કોની સાથે લગ્ન કરશે, આ સવાલ દરરોજ ઉઠતો રહે છે. તે જ સમયે, બોલિવૂડની સુંદર હોટ અભિનેત્રીએ રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
 
આ છે બોલિવૂડ ફિલ્મોની હોટ અને સુંદર અભિનેત્રી શર્લિન ચોપરા, જે પોતાના હોટ સ્ટાઈલથી ચર્ચામાં રહે છે. ઘણા વિવાદો સાથે જોડાયેલી શર્લિનનો વીડિયો વાયરલ થાય છે, પરંતુ આ વખતે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેણે કોંગ્રેસના નેતા સાથે લગ્ન કરવા માટે હા પાડી છે.
 
શર્લિન પોતાની શરત જણાવે છે કે તે લગ્ન પછી સરનેસ ચોપરા સાથે રહેવા માંગશે. શર્લિનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયો પર એકથી વધુ ફની રિએક્શન આપી રહ્યા છે.