શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (17:47 IST)

ગુજરાત ચૂંટણી મતગણના- VVPAT પર SCપહોંચી કાંગ્રેસનો ઝટકો,

ગુજરાત ચૂંટણીના પરિણામ આવવાથી ત્રણ દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ પહોંચી કાંગ્રેસને ઝટકો લાગ્યું છે. કોર્ટએ મતગણનામાં હસ્તક્ષેપ આપવાથી નામંજૂરી કરતા પાર્ટની યાચિકા રદ્દ કરી નાખી છે. કાંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાયર કરી હતી કે EVMમાં જે વોટ પડ્યા હતા. તેનો મિલાન  VVPAT (વોટર વેરિફાઈડ પેપર ઑડિટ ટ્રેલ) પર્ચીથી કરાયું. 
 
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે મતદાન પૂરા થયા પછી એક્જિટ પોલમાં ગુજરાતમાં બીજેપીને જીતના અંદાજ લગાવી રહ્યુ છે. તે પહેલા પાટીદારે નત હાર્દિક પટેલ એ ઈવીએમમાં ગડબડીની આશંકા જણાવતા કહ્યું કે એક્જિટ પોલમાં બીજેપી જીત આ માટે જોવાઈ રહી છે કે પરિણામ આવતા પર ઈવીએમ પર સવાલ ઉભા ન કરી શકાય્ તેને ગુરૂવારે સાંજે આ ટ્વીટ કર્યું હતું.