ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (16:59 IST)

લગ્નના બીજા જ દિવસે પત્નીએ માગ્યા છૂટાછેડા

એક કપલએ ધૂમધામથી લગ્ન કર્યા. લગ્નના બીજા  દિવસે જા દુલ્હનએ પતિથી માંગ્યો તલાક. પોતે મહિલાએ સોશિયલ મીડિયા પર કંફેસ કર્યુ છે. તેણે જણાવ્યુ કે લગ્નમાં તેમના પતિએ કઈક આવુ કર્યુ જે તેને કદાચ પસંદ નથી.
 
મહિલાએ એક પોસ્ટથી જણાવ્યુ કે મને લગ્ના કરવામાં કોઈ રૂચિ નથી પણ તેમના બ્વાયફ્રેડએ જ્યારે તેમને 2020માં પ્રપોઝ કર્યા તો તે ના ન પાડી શકી. બન્ને લગ્ન કરવાના નિર્ણય કર્યુ અને જવાબદારીઓ વહેચી લીધી. મહિલાએ જણાવ્યુ કે મે શર્ત રાખી હતી કે મારા ચેહરા પરા કોઈ કેક ના લગાવશે. ખાસ કરીને મારો પતિ મને લાગ્યો કે મને ઠીકથી ઑળખતો હશે તો તે આવુ ન કરશે. પણ તેમણે લગ્નમાં મારી ગરદન પર અને મારા ચેહરા પર કેક લગાવી દીધુ 
 
મહિલાએ જણાવ્યુ કે આટ્લુ સમજાવ્યા પછી પણ તેમના પતિએ આ બધાને તૈયારી કરી હતી કારણ કે તેમની પાસે બીજુ કેકા પહેલાથી તૈયાર હતો. તેથી આ મને કદાચ પસંદ નથી આવ્યો અને બીજા જ દિવસે તલાકની માંગણી કરી નાખી. મારા પરિવારના લોકો ઈચ્છે છે કે મે તેને માફ કરી નાખુ. 

મહિલાએ કહ્યુ કે તેને સમજવો જોઈએ કે હુ એક કાર એક્સીડેંટ પછીથી  claustrophobic છુ અને આવી વસ્તુઓથી ગભરાવી જાઉ છું. આવુ મને કદાચ પસંદ નથી અને બીજા દિવસે તલાકની માંગ કરી લીધી.