ગુજરાતના 10 પ્રખ્યાત મંદિર

Top 10 famous temples in gujarat

Last Updated: સોમવાર, 11 નવેમ્બર 2019 (18:44 IST)

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે. મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઉંચે આવેલું છે. ત્યાં પહોચવા માટે રોપ-વેની પણ સુવિધા છે જેની આસપાસનું વાતાવરણ ખુબ જ સુંદર અને મનમોહક છે. 


આ પણ વાંચો :