સંબંધિત સમાચાર
- રાજકોટ સિવિલ હોસ્પિ.ની ગંભીર બેદરકારી, HIVગ્રસ્ત દર્દીનો નેગેટિવ રિપોર્ટ આપ્યો
- રાજકોટમાં ભાજપના નેતા ‘આપ’માં જોડાશે, ઈન્દ્રનિલ રાજ્યગુરુની ઘરવાપસીની ચર્ચાઓ
- રાજકોટમાં 'નમસ્તે ટ્રમ્પ' : મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનાં કોફી મગનું ધૂમ વેચાણ
- રાજકોટ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો પર પોલીસનો બળપ્રયોગ, 25ની અટકાયત
- RTE- રાજકોટ જિલ્લાની ૫૨૩ ખાનગી શાળા પાસે આરટીઈ નથી
RajkoT Coronavirus- ઇંગ્લેન્ડથી આવેલા 19 વર્ષીય યુવકને કોરોના શંકાસ્પદ, તાપી જિલ્લામાં આવેલા 14 NRI દેખરેખ હેઠળ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ઇંગ્લેન્ડના નોટિંગહામ શહેરથી પરત ફરેલા 19 વર્ષીય યુવકને કોરોના વ
ઇંગ્લેન્ડથી આવેલા 19 વર્ષીય યુવકને કોરોના શંકાસ્પદ, તાપી જિલ્લામાં આવેલા 14 NRI દેખરેખ હેઠળ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ઇંગ્લેન્ડના નોટિંગહામ શહેરથી પરત ફરેલા 19 વર્ષીય યુવકને કોરોના વાઇરસ શંકાસ્પદ જણાયો હતો. આથી નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે યુવાનનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે યુવકની અંદર પોઝિટિવ કોરોના વાયરસના લક્ષણો છે કે કેમ? બીજી તરફ જામનગર જીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબને સ્વાઇન ફ્લૂ પોઝિટીવ આવ્યો છે. તેમજ પોરબંદરના માધવપુર ઘેડમાં વર્ષોથી યોજાતો 5 દિવસીય મેળો રદ કરવામાં આવ્યો છે. રાજકોટ જેલના કેદીઓને વીડિયો કોન્ફરન્સ મારફત કોર્ટમાં હાજરી કે કાનૂની કાર્યવાહી માટેના પ્રયાસો હાથ ધરાયા છે. તાપી જિલ્લામાં કોરોના વાયરસ સામે વ્યાપક અને સંકલિત તકેદારી માટે તંત્ર ગંભીરતા દાખવી રહ્યું છે. તાજેતરમાં વિદેશમાંથી આવેલા 14 NRI ઓ આવ્યા હોવાની આરોગ્ય તંત્રને જાણ થતાં જરૂરી ચકાસણી કરી હતી. એક એનઆરઆઇના સેમ્પલને ટેસ્ટમાં મોકલાયું હતું, જેનો રીર્પોટ નેગેટિવ આવ્યો છે. જોકે, તાપી જિલ્લા આરોગ્ય વિભાગ 14 એનઆરઆઈ સાથે સતત સંપક માં રહેશે. વાયરસની ગંભીરતા ને ધ્યાને રાખી જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર કોઈ રિસ્ક લેવા માગતું નથી. કોઈ અરાજકતા ન ફેલાય એ માટે કામગીરી હાથ ધરાઈ છે.