શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 26 ડિસેમ્બર 2021 (16:53 IST)

પગપાળા દ્વારકા જતા સંઘ પર ચડી કાર- 3 મહિલા પર ઉપલેટા નજીક ચાલકે કાર ચઢાવી દેતાં બેનાં ઘટનાસ્થળે જ મોત, એક ગંભીર

પગપાળા દ્વારકા જતા સંઘ પર ચડી કાર- 3 મહિલા પર ઉપલેટા નજીક ચાલકે કાર ચઢાવી દેતાં બેનાં ઘટનાસ્થળે જ મોત, એક ગંભીર
બંને મહિલાના મૃતદેહ પીએમ માટે ખસેડાયા.
મનોકામના પૂર્ણ થતા સંઘ પગપાળા દર્શન કરવા દ્વારકા જતો હતો
 
વડોદરાના પાદરા ગામના એક પરિવારની મનોકામના પૂર્ણ થતા દ્વારિકાધીશના દર્શન કરવા માટે પગપાળા નીકળ્યો હતો