ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 21 એપ્રિલ 2022 (12:52 IST)

ભાજપ નેતા જીતુ ચૌધરીની ગોળી મારીને હત્યા,

જીતુ ચૌધરીની ગોળી મારીને હત્યા, પ્રાપ્ત માહિતી અનુસાર, બદમાશોએ બીજેપી નેતા જીતુ ચૌધરી પર 6 ગોળીઓ ચલાવી દીધી. જણાવી દઇએ કે, જીતુ ચૌધરી ભાજપના મયુર વિહાર જિલ્લાના મંત્રી હતાં.
 
આ મામલે 42 વર્ષીય જીતુ ચૌધરીને બુધવારે રાત્રે લગભગ 8:15 વાગ્યે કેટલાંક અજાણ્યા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઇને પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.