બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (18:14 IST)

અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ 2019માં 7 ભાષાઓની કુલ 17 ફિલ્મોનું સ્ક્રીનિંગ

1થી3 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદના ક્લબo7ના ફોરમ ઓડિટોરિયમ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલના પહેલા એડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર ફેસ્ટિવલ દરમિયાન દર્શકો ખાસ કરીને બાળકો તરફથી આ ફેસ્ટિવલને ખુબ સારો આવકાર મળ્યો હતો. ફેસ્ટિવલના ત્રીજા અને છેલ્લા દિવસે જ્ઞાનમ, સંદિગ્ધા (કન્નડ), માસાબ, શૉર્ટકટસફારી (હિન્દી) તથા રોલનં. 56 (ગુજરાતી) જેવી ફિલ્મની રજુઆત કરવામાં આવી હતી. માસાબ તથા રોલનં. 56 ફિલ્મના અભિનેતા, નિર્દેશક સહીત તેની ટીમ પણ હાજર રહી હતી. ફેસ્ટિવલ ડિરેક્ટર વિનોદગણાત્રાએ દર્શકો તેમજ બાળકોનો ફેસ્ટિવલને આવકારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ategory

Film 

Name 

Documentry

 

 

Best Documentry

Children of Mirage - Gujarati 

 

Special Jury Mention

Fighting On Ice - Hindi 

 

 

 

 

Short Film

 

 

Best Short Film

Udne Do - Hindi 

 

Best Director Short Film

Udne Do - Hindi 

Aarti S Bagdi

Special Jury Award

Raaya - Hindi 

 

Special Mention

GSLV Mark 3 - Tamil 

 

 

 

 

Student Film

 

 

Best Student Film

Mara  Dada - Gujarati 

 

 

Chinna - Telugu 

 

Special Jury Mention

Rushnai - Gujarati 

 

 

 

 

Feature Film 

 

 

Best Feature Film

The little god -  Malayalam

 

Best Director Feature Film

Aditya Om - Maassab - Hindi 

Aditya Om

Special Jury Award for Best Film

Back Bencher - Gujarati 

 

Best Child Actor

Adish Parvin  - The Little God 

Adish Pravin 

 

krish  chauhan - Back Bencher - Gujarati 

Krish Chauhan 

Special Mention Best Child Actor

Het Dave - roll no. 56 - Gujarati 

Het Dave 

Best Story

Maharaja - Marathi 

Ramesh More 

Best Screenplay

Sandigdha - Kannada 

K Suchendra Prasad

આ ફેસ્ટિવલમાં 7 ભાષાઓની કુલ 17 ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલ અંગે ફિલ્મ ફેસ્ટિવલના ફાઉન્ડર અને ક્યુરેટર ચેતન ચૌહાણે જણાવ્યું હતું કે, બાળકો માટેની ફિલ્મ્સ આમ પણ ઓછી બને છે. આ ફિલ્મ્સ તેના ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી પણ નથી શકતી ત્યારે અમે આ ફેસ્ટિવલનું આયોજન બાળકો સુધી તેમના માટે ખાસ બનાવવામાં આવેલી ફિલ્મ્સ પહોંચાડવા કર્યું છે.આ ફેસ્ટિવલના ડાયરેક્ટર વિનોદ ગણાત્રાએ જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં દર વર્ષે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજીશું. જેનો ઉદ્દેશ બાળકોને ચિલ્ડ્રન સિનેમાથી વાકેફ કરવાનો છે.