સોમવાર, 29 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (10:50 IST)

રાજકોટ વોર્ડ નંબર 14માં કોંગ્રેસ ને મોટો ઝટકો

local body election
વોર્ડ નં 14 ના પૂર્વ કોંગી આગેવાન માણસુરભાઈ વાળા  100 થી વધુ કર્યાકર્તાઓ સાથે જોડાયા ભાજપ મા
 
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાંણી ના હસ્તે જાહેર સભા મા ધારણ કર્યો ભગવો ખેસ
 
આજરોજ વોર્ડ નં 14 ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૂતી ઈરાની ની જાહેર સભા યોજાઈ,કેતન પટેલ,નિલેશ જલુ,ભારતી બેન મકવાણા, રાણપરા ના સહયોગ માં યોજાઈ હતી જાહેર સભા