બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (16:16 IST)

JCB સાથે વરરાજાની હટકે એન્ટ્રી

ભાવનગરમાં વરરાજાની હટકે એન્ટ્રી ! જેસીબીમાં જાન જોડીને આવ્યા !  
 
ભાવનગર જેસરના તાંતણિયા ગામે. અહીં જેસીબી મશીનમાં વરરાજાની જાન નીકળી.  જેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે વરરાજાને કાળી છત્રી લઇને જેસીબીમાં બેસાડ્યા છે. અને પાછળ ટ્રેક્ટર સહિત અન્ય વાહનોમાં જાનૈયાઓ જોડાયા છે. આ વરરાજાનું નામ છે નજીર ઓઢેજા. 

 વરરાજા જેસીબીમાં આવ્યા હોવાની જાણ થતા ગ્રામજનો અને મહેમાનોમાં કુતુહલ સર્જાયુ હતું.