સંબંધિત સમાચાર
- GSEB 12th Result 2021: આજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું
- SSC Result - ગુજરાત બોર્ડે જાહેર કર્યુ ધોરણ 10નુ પરિણામ,માત્ર શાળાઓ જ જોઈ શકશે રિઝલ્ટ
- ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી, શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી
- CBSE Class 12 Exam Cancelled થતા ઘોરણ 12 બોર્ડની પરીક્ષા લેવી કે નહી તે અંગે આજે થશે નિર્ણય
- CBSE ધો.12ની પરિક્ષાઓ રદ્દ કરવામાં આવી, તો ગુજરાત બોર્ડની પરીક્ષા લેવી કે કેમ? રાજ્ય સરકાર હવે અસમંજસમાં ફસાઈ
Time Table- ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર, 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે પરીક્ષા
ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર, 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે પરીક્ષા
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. જે મુજબ આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે.