સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (12:06 IST)

No Repeat- ગુજરાતનું નવું મંત્રીમંડળ સરકારમાં વધુ એક પરિવર્તન જોવા મળ્યુ

ગુજરાત સરકારમાં વધુ એક પરિવર્તન જોવા મળ્યુ છે. રવિવારે ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ નવા મુખ્યમંત્રી બન્યા પછી ગુજરાતમાં ઉથલ પાથલ મચી ગઈ છે.  16 સેપ્ટેમ્બરે ગુજરાતનુ આખુ મંત્રીમંડળ નવુ થઈ ગયુ છે. ત્યારે ગુજરાતમાં સરકારમાં વધુ એક પરિવર્તન જોવા મળી રહ્યુ છે. - ગુજરાત સરકાર દ્વારા વધુ એક પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમા મંત્રીઓની જેમ તેમના PA અને PS માટે પણ નો રિપીટ થિયરી લાગૂ કરવામાં આવી છે.
- ગુજરાતનું નવું મંત્રીમંડળ નો- રિપીટ થિયરી પર આધારીત જોવા મળ્યું.
પૂર્વ મંત્રીઓના ત્યા PA તેમજ PS રહી ચૂકેલા અધિકારીઓને હવે ફરીથી સ્થાન આપવામાં નહી આવે જેના કારણે જૂના અધિકારીઓને મોટો ઝટકો લાગ્યો છે.