સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (15:09 IST)

ગુજરાત પોલીસના ગ્રેડ-પે આંદોલનમાં સોશિયલ મીડિયા પર પોલીસ પરિવારોને ઉશ્કેરનાર સાથે ગુના દાખલ થયા

તાજેતરમાં ગુજરાત પોલીસના ગ્રેડ-પે વધારો કરવાના આંદોલન સમયે કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ગૃપ દ્વારા પોસ્ટ, પોસ્ટર, કોમેન્ટ દ્વારા પોલીસ જવાનોમાં ઉશ્કેરણી કરવાના પ્રયાસો થઇ રહેલ છે.જે અન્વયે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સી.આઇ.ડી. ક્રાઇમમાં કામ કરતાં સાયબર ક્રાઈમમાં પ્રિવેન્શન યુનિટને આ બાબતે મળેલ ઇનપુટના આધારે રાજ્યના જામનગર, જુનાગઢ, ખેડા, સુરત શહેર અને રાજકોટ શહેરને કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવેલ હતી. જે આધારે રાજ્ય પોલીસ દ્વારા મનચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.જામનગર સીટી બી ડીવીઝન ખાતે પોલીસ અને પોલીસ પરિવારોને ઉપવાસ, ધરણા, રસ્તા રોકો આાંદોલન માટે ઉશ્કેરણીનો પ્રયાસ કરનાર આમશષ કાંટામરયા, મદમલપ આહીર,મયુર આહીર તથા ભાવેશ બ્રહ્મણ તથા અન્ય ઇસમો મવરુધ્ધ ધી પોલીસ(બેદીલી અને ઉશ્કેરણી) અમધમનયમ 1922ની કલમ 3 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ક્લમ 51-બી મુજબ ગુનો નોધી કાયયવાહી કરેલ છે. ખેડા જીલ્લાના માતર પોલીસ સ્ટેશન ખાતે મમહપતમસાંહ ચૌહાણ નામના વ્યમિ દ્વારા ફેસબુક સોશીયલ મમડીયા પર પોતાના એકાઉન્ટ દ્વારા પોસ્ટ/પોસ્ટર/કોમેન્ટથી પોલીસને આાંદોલન માટે ઉશ્કેરવાના પ્રયાસ અન્વયે તેના મવરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે એક ઇસમ મપયુષ લખુભાઈ પરમાર ઉપરપોલીસ(બેદીલી અને ઉશ્કેરણી) 1922ની કલમ 3 મુજબ પોલીસ પરિવારને આાંદોલન માટે ઉશ્કેરવા માટે મવડીયો બનાવી મવમવધ સોશીયલ મમડીયા માધ્યમ જેવા કે ફેસબુક, વોટ્સએપ વગેરે પર ફેલાવી ઉશ્કેરણીજનક પ્રયાસ કરવા બદલ તેમના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના રોહીત માનસીગાં ભાઈ પઢીયાર, અમભ રાજ રમેશભાઈ તલાટીયા, પાથય મહતેષભાઈ બગડા, પ્રશાંતભાઈ રમેશભાઈ રાઠોડ, જીતભાઈ જયેશભાઈ ઘોડવ, યશ જતીનભાઈ ભીડોળા, મીલીન શૌલેષભાઈ જીજુવાડીયા, જીત મીલનભાઈ પારેખ, મચરાગભાઈ ગીરીશભાઈ બારડ રહે બધા રાજકોટ મવરુધ્ધ પોલીસના ગ્રેડ પેબાબતે સરકાર સામેઝુ મ્બેશ ચાલતી હોય જેના સમથયનમા બનાવના સમયએ કલેકટર કચેરીના સામેના ભાગે કોઈ પણ મંજુરી લીધા વગર જાહેર રોડ ઉપર બેસી ટ્રાફિકને અડચણ કરી નારા લગાવી પોલીસ મવભાગના કમયચારીઓ(પોલીસને) ઈરાદા પુવયક સરકાર મવરૂધ્ધ ઉશ્કેરણી કરી આદોલન કરવા પ્રેતીત કરવા બાબતે ગુનો દાખલ કરેલ છે. આ ઉપરાંત સોશીયલ મીડિયા પર પોલીસને ઉશ્કેર કાયદો અને વ્યવસ્થાની મસ્થમતમાં ખલેલ પહોંચાડવાનો મનષ્ફળ પ્રયાસ કરતા 9 ટેલિગ્રામ ગૃપ અને 1 ફેસબુક ગૃપને સોશીયલ મીડિયા પર બ્લોક કરવાની કાર્યવાહી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા કરવામાં આવેલ છે.