શનિવાર, 14 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (12:39 IST)

ગુજરાતમાં આજે આ શહેરોમાં ભારે વરસાદની આગાહી

Heavy rain forecast
ગુજરાતમાં આજે વિવિધ શહેરોમાં ભારે વરસાદની આગાહી છે. ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. તેમાં નવસારી,વલસાડ, દમણ અને દારાદરનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી છે. તથા રાજ્યમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિકલાકની રહેશે.સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં નવસારી,વલસાડ, દમણ અને દારાદરનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી,પાટણ, મહેસાણા તથા અમદાવાદ,ગાંધીનગર, આણંદ,ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી છે.

રાજકોટ, જામનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. તથા પોરબંદર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિકલાકની રહેશે. જેમાં રાજ્ય તરફ ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે.અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી સાથે રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં પવનની ગતિ 35/45 કીમી પ્રતિકલાકની રહેશે. તેમજ રાજ્ય તરફ ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી છે.