1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Mahashivaratri fair will be held in Bhavnath

ભવનાથમાં યોજાશે મહાશિવરાત્રિનો મેળો

gujarati news
ભવનાથમાં યોજાશે મહાશિવરાત્રિનો મેળો-  જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને લઈને આજે બેઠક, કલેક્ટરની અધ્યક્ષતામાં મળશે બેઠક, સાધુ-સંતોની હાજરીમાં મેળાનુ થશે આયોજન

જૂનાગઢમાં યોજાતા શિવરાત્રિના મેળાના આયોજન માટે પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બે વર્ષ મેળો બંધ રહ્યા બાદ સરકારે આ વર્ષે મંજૂરી આપતાં સાધુ-સંતો અને ભાવિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જૂનાગઢમાં 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન યોજાશે.
આગળનો લેખ
NSEના પૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણના ઘરે ઈન્કમટેક્સ વિભાગના દરોડા, જાણો શા માટે દરોડા પડ્યા