મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (16:15 IST)

તો મોબાઈલ ટેરિફ ચાર્જ ઘટી શકે

મોબાઈલ ટેરિફમાં વધુ વધારાને લઈને સમાચાર આવ્યા છે મીડિયા રિપોર્ટસના મુજબ કંપનીઓ અત્યારેના સમયમાં તેમના માર્કેટ શેયરને વધારવા માટે હાલે ટેરિફમાં વધારાથી બચી શકે છે. મીડિયા રિપોર્ટસ મુજબ ડેલૉયટ ઈંડિયા  (Deloitte India) ની તરફથી આ જાણકારી સામે આવી છે.