શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (16:18 IST)

સુરત શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો

સુરત શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. શહેરના અઠવા, પારલે પોઇન્ટ,વેસુ,પાલ, અડાજણ,રાંદેર, કતારગામ, વરાછા,પુણા,લીંબાયત, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઉકાઇ ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. 24 કલાકમાં ડેમની સપાટી 1 ફૂટ વધી હતી. ઉકાઈડેમની જળસપાટી 342.50 ફૂટ પર પહોંચી હતી. ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટથી 2.50 ફૂટ દૂર છે