શનિવાર, 22 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 17 ફેબ્રુઆરી 2025 (08:33 IST)

Today Live Gujarat News- સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનમાં ગેરરીતિ

- અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 8 ગુજરાતી સહિત 16 ગેરકાયદેસર ભારતીયોની હકાલપટ્ટી
- 116 ભારતીયોનો જથ્થો આવ્યો
- અમૃતસરથી અમદાવાદ લવાયા, એરપોર્ટ પર પોલીસ પહેરો
 
16 ફેબ્રુઆરીના રોજ લગભગ 10.45, પ્લેન અમદાવાદ એરપોર્ટ પર 8 ગુજરાતીઓને પહોંચાડવા આવ્યું હતું. જેમાં એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી કર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે દરેકને તેમના વતન મોકલવામાં આવશે.

08:32 AM, 17th Feb
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.
જો કે કેટલીક જગ્યાએ ઈવીએમ બગડી ગયા હતા તો કેટલીક જગ્યાએ બૂથ પર અરાજકતા જોવા મળી હતી.

મતગણતરી 18મી ફેબ્રુઆરીએ થશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે.