શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (17:33 IST)

પડેલું સોનું મળે તો ક્યારે ન ઉઠાવવું, જાણો શા માટે

જ્યોતિષશાસ્ત્રમાં સોના-ચાંદીથી સંકળાયેલા શકુન અપશકુન જણાવ્યા છે . કહેવાય છે કે સોનાના ખોવું કે મળવું બન્ને જ અપશકુન હોય છે. આથી જો તમને સોનું પડેલું મળે તો, તેને ક્યારે ન ઉઠાવવું. જ્યોતિષશાસ્ત્રમાં સોના ગુરૂનો કારક ગ્રહ ગણાય છે. આથી  સોના ખોવું અને મળવાથી ગુરૂ ગ્રહના અશુભ પ્રભાવ પડે છે તો 
આવો જાણી તેનાથી સંકળાયેલી કેટલીક વાતો. 
1 જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જો તમારી નાકની નથ કે નોજપિન ખોવાઈ ગઈ છે તો જાણી લો કે તેનાથી તમારા અપમાનનો સામનો કરવું પડી શકે છે. 
 
2 જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈ મહિલાનો માથાનો ટીકો કે માંગટીકા ખોવાઈ જાય તો તેનાથી તેને કોઈ ખરાબ ખબર મળી શકે છે. માથાનો ટીકો મળવું અશુભ સંકેત આપે છે. 
 
3 ત્યાં જ જમણા પગની પાયલ ખોવાઈ જતા સામાજિક પ્રતિષ્ઠાને હાનિ થઈ શકે છે . તો ડાબા પગની પાયલ ખોવાઈ જવાથી યાત્રામાં દુર્ઘટનાના સંકેત કરે છે. 
 
4 જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જો તમારો કંગન કે બંગડી પડ્યું મળે તો ક્યારે ન ઉઠાવવા તેનાથી તમારા માન-સન્માનમાં કમી આવશે અને સ્વાસ્થયથી સંકળાયેલી પરેશાની પણ થશે.