મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2024 (00:48 IST)

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

friends jokes
સંતા - કાલે રાત્રે ટ્રેનમાં 
 
ઉઘ જ નથી આવી 
 
એક તો ઉપરની સીટ હતી 
 
ત્યાં ગરમી બહુ હતી 
 
મિત્ર- તો બદલી લેવી જોઈએ ને 
 
સંતા- કોનાથી બદલતો 
 
નીચેની સીટ 
 
પર કોઈ આવ્યો જ ન હતો