શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (17:22 IST)

પાવરગ્રીડને રોકાણની મંજૂરી

સરકારી પ્રભુત્વવાળી પાવરગ્રીડ કોર્પોરેશનના નિર્દેશક બોર્ડે પોતાની વિભિન્ન પરિયોજનાઓ માટે 22813.16 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપી છે. કંપનીએ મુંબઇ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે, ગ્રીડના નિર્દેશક બોર્ડે 22813 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનિય છે કે, નિર્દેશક મંડળે પૂર્વોત્તર ઉત્તરી અને પશ્વિમી ઇન્ટર કનેક્ટર પરિયોજનાઓ માટે અનુમાનિત 11130.19 કરોડ રૂપિયાના રોકાણની મંજૂરી આપી છે.