શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|
Last Modified: મુંબઈ. , મંગળવાર, 30 જૂન 2009 (10:02 IST)

લાર્સન એંડ ટુબ્રોએ 230 કરોડનો કરાર

એંજીનિયરિંગ ક્ષેત્રની લાર્સન એંડ ટુબ્રો એલએંડટીએ વિવિધ વેંડરોથી 230 કરોડ રૂપિયા મૂલ્યના છ ઓર્ડર મેળવ્યા છે.

કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને આપેલી માહિતીમાં બતાવ્યુ ઉપરોક્ત ઓર્ડરને એલએંડટીના નિર્માણ વિભાગની એકમ ઈલેક્ટ્રીકલ એંડ ગલ્ફ પ્રોજેક્ટ્સ ઓપરેટિંગ કંપની દ્વારા પૂરુ કરવામાં આવશે.

ઉક્ત ઓર્ડરમાં ચાર ઓર્ડરનુ મૂલ્ય 031 કરોડ રૂપિયા છે જે ટ્રાસમિશન લાઈન અને રેલવે નિર્માણને માટે જ્યારે કે બે ઓર્ડરનુ મૂલ્ય 199 કરોડ રૂપિયા છે અને આ ઉપ સ્ટેશનોના નિર્માણ માટે છે.