શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|

શેર બજાર : આજના મુખ્ય બિંદુ

ભારતીય : શેર બજાર ફ્લેટ ખુલ્યા

સેંસેક્સ 3 અંક વધીને ખુલ્યો, નિફ્ટી 3 અંક નીચે ખુલ્યો.

રિલાયંસ, ઓએનજીસી, ભારતી એયરટેલ, ઈંફોસિસ, રૈનબેક્સી, ઓએનજીસી, એસબીઆઈ, ડીએલએફ, ટાટા સ્ટીલ, એચડીએફસી, આઈટીસીના શેરોમાં શરૂઆતી ઘટાડો.

ટાટા મોટર્સ, એલએંડટી, એસીસી, સત્યમ, વીપ્રો, ટીસીએસ, ડો. રેડ્ડીના શેર વધીને ખૂલ્યા.