1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (23:37 IST)

શ્રાદ્ધ: સીતાજીએ શા માટે નહી કરાવ્યું બ્રાહ્મણોને ભોજન

પૂર્વજો માટે જે શ્રદ્ધાથી કરાય છે તેને શ્રાદ્ધ કહે છે. જે લોકો શ્રાદ્ધ કરે છે એ પોતે પણ સુખી સંપન્ન હોય છે અને તેમના પિતરોને પણ ખુશી મળે છે. શું તમે જાણો છો ભગવાન રામએ પણ તેમના પિતાનો શ્રાદ્ધ કર્યું હતું. ભગવાન રામ વનવાસના સમયે જ્યારે પુષ્કરમાં ઠહર્યા હતા તો તે સમયે તેમના પિતા દશરથના શ્રાદ્ધની તિથિ આવી. 
રામએ તેમના પિતાનો શ્રાદ્ધ કરવા માટે ઋષિ-મુની, બ્રાહ્મણોને આમંત્રિત કર્યું અને તેમને કંદમૂલ પિરસયા, જ્યારે સીતાજી બ્રાહ્મણોને ભોજન પિરસવા લાગી તો અચાનક ભીકાઈ ગઈ અને ઝાડીઓમાં ચાલી ગઈ. ભગવાન રામે લક્ષ્મણની મદદથી બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. જ્યારે બ્રાહ્મણ બધા ચાલ્યા ગયા તો બીકી ગઈ સીતાજી આવી. 
ત્યારે ભગવાન રામને સીતાજીને આ અનૂચિત વ્યવહારનું કારણ પૂછ્યું તો સીતાજીએ કહ્યું "નાથ" જયારે બ્રાહ્મણૉને કંદમૂલ પિરસવા ગઈ તો તે બ્રાહ્મણોમાં મને મારા સસુરજીની છાયા જોવાઈ, તેની સામે હું કેવી રીતે આવતી આ કારણે શર્મથી હું બહાર હાલી ગઈ, માનવું છે કે જેનો શ્રાદ્ધ હોય એ પોતે બ્રાહ્મણના રૂપમાં શ્રાવ કરવા માટે આવે છે આ કારણે જેનો શ્રાદ્ધ કરાય ચે તેમના પસંદની વસ્તુઓ ખવડાવીએ છે .