1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શનિવાર, 1 જુલાઈ 2023 (10:43 IST)

Gauri Vrat 202૩ :ગૌરીવ્રત ક્યારે છે, શુભ તિથિ અને મુહુર્ત, કથા, રેસીપી બધી સામગ્રી એકજ કિલ્ક્માં

Jaya parvati Vrat 2023- જયા પાર્વતી વ્રત - Gauri Vrat 202૩ દિવસ અને સમય 
ગૌરી વ્રત/ જયા પાર્વતી વ્રત તારીખ - 1 જુલાઈ 2023
ગૌરી વ્રત સમાપ્ત - ૦૫   જુલાઈ 2023 વ્રત જાગરણ 
ગૌરીવ્રતનુ મહત્વ
જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છ, અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતિ સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ  અને વધુમાં વધુ વીસ વર્ગ સુધી કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર, એવું કહેવાય છે કે એકવાર આ વ્રત શરૂ કર્યા પછી તે ઓછામાં ઓછા 5, 7, 9, 11 કે 20 વર્ષ સુધી કરવું જોઈએ. ચાલો જાણીએ જયા પાર્વતી વ્રત, શુભ સમય, નિયમો, પૂજા પદ્ધતિ અને તેનું મહત્વ.

ગૌરી વ્રત સ્પેશલ રેસીપી 
આમરસ 
રાજગરાની મીઠી પુરી 
રાજગરાનો શીરો 
ગૌરીવ્રત માટે પૌષ્ટિક ચીક્કી
ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : લૂણી(ખાટીભાજી)ના ભજીયા
ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતમાં બનાવો દરિયાની ખારી ભાજીનાં મુઠીયા અને વડા
ગૌરીવ્રત માટે સ્વીટ રેસીપી ઘઉંની રસમલાઈ
ખજૂન લાડુ 
દાણાની ચિક્કી