1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 19 એપ્રિલ 2009 (12:05 IST)

ખેલાડીઓ માટે સ્થાયી ફિઝિયો જરૂરી

સાનિયા મિર્ઝા, અખિલ કુમાર અને સાઇના નેહવાલ સહિતના સ્ટાર ખેલાડીઓને ઇજામાં રાહત આપનાર દક્ષિણ આફ્રિકી ફિઝિયોથેરેપીસ્ટ હીથ મેથ્યૂઝનું માનવું છે કે, આંતર રાષ્ટ્રીય સ્તર પર સારૂ પ્રદર્શન કરવા માટે ભારતીય ખેલાડીઓ માટે એક સારા ફિઝિયોની તાતી જરૂર છે.

મેથ્યૂઝ અત્યાર સુધી ભારતીય ટેનિશ સ્ટાર સાનિયા, મુક્કેબાજ અખિલ અને બેડમિંટન ખેલાડી સાઇનાને સારવાર આપી ચુક્યા છે. સાઇના તાજેતરમાં જ ખભાની ઇજામાંથી બહાર આવી છે.