ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 4 જૂન 2021 (17:50 IST)

"ભાભીજી ઘર પર હૈ" ફેમ સૌમ્યા ટંડન પર લાગ્યુ ફેક આઈડી બનાવીને કોવિડ વેક્સીન લગાવવાનો આરોપ ટ્વીટ કરી એક્ટ્રેસએ જણાવ્યુ સત્ય

Bhabiji Ghar Par Hain Shooting Resume
Photo : Twitter

"ભાભીજી ઘર પર હૈ" માં અનીતા ભાભીની ભૂમિકા કરી ફેમસ થઈ સૌમ્યા ટંડનના ઉપર ફર્જી આઈડી બનાવીને કોવિડ વેક્સીન લગાવવાના આરોપ લાગ્યુ છે પણ સોશિયલ મીડિયા પર આ દાવો કરાયુ છે કે 
તપાસમાં તેનો ફર્જી આઈ કાર્ડ પણ સામે આવ્યુ છે. જેની ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ રહી છે. આ કેસ પર વિવાદ થતો જોઈ સૌમ્યાએ સામે આવીને તેને ફરજી જણાવતા એક ટ્વીટ કર્યુ છે. 
આવો જાણો શું છે આખુ બનાવ 
એક રિપોર્ટ મુજબ સૌમ્યા ટંડનનો આરોપ છે કે તેણે એક ફ્રંટલાઈન વર્કરની ફેક આઈડી બનવીને ઠાણેમાં કોવિડ 19 વેક્સીનની પ્રથમ ડોઝ લગાવી હતી. સોશિયલ મીડિયાથી એક ઓળખ પત્ર સામે આવ્યુ છે. જેમાં 
સૌમ્યાની ફોટ લાગી છે. આ ઓળખ પત્રમાં તેની ઓળખ એક ફ્રંટલાઈન વર્કરની રીતે દાખલ કરી છે. રિપોર્ટમાં કહ્યુ છે કે ઠાણે મ્યુનિસિપલ કાર્પોરેશન (ટીએમસી) એ કેસને સંજ્ઞાન લેતા કહ્યુ કે તે આ કેસની તપાસ 
કરી તેની હકીકત સામે લાવશે. 
 
આ ખબર કોરી બકવાસ છે મે કોઈ ફેક આઈડી નથી બનાવી હતી 
ઈંટરનેટ પર ફેક ફોટા વાયરલ થતા જોઈ તેના પર વિવાદ વધતો જોઈ એક્ટ્રેસ સૌમ્યા ગુસ્સે થતા ટ્વીટ કર્યુ છે. તેણે તેમના ટ્વીટમાં આ ખબર અને ફોટાને ફેક જણાવ્યુ છે. તે ટ્વીટમાં લખે છે મીડિયા 
રિપોર્ટસના મુજબ ઠાણેમાં ફરજી રીતે વેક્સીન લીધી છે. જ્યારે મે ઉચિત પ્રક્રિયાના પાલન કરતા મારા ઘરની પાસે એક કેંદ્રથી વેક્સીનનો પ્રથમ ડોઝ લીધું છે. કૃપ્યા અસત્યાપિત ફોટા અને એવા દાવા પર વિશ્વાસ 
ન કરવું.