શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 20 મે 2024 (12:59 IST)

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

shweta tiwari
shweta tiwari
 
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ભલે 43 વર્ષની થઈ ગઈ છે. પણ આ વયમાં પણ તેની સુંદરતા અને સ્ટાઈલિશ જોવા મળે છે. તેની આગળ નવા જમાનાની હીરોઈનોની સુંદરતા પણ ફીકી પડી જાય. શ્વેતા તિવારી અવાર નવારે પોતાની સુંદર તસ્વીરો શેયર કરી ચર્ચામાં કાયમ રહે છે. ફક્ત એટલુ જ નહી સાથે સાથે શ્વેતા ફિટનેસના મામલે પણ ખૂબ આગળ છે.  તે મોટેભાગે પોતાની ટૉડ બોડી ફ્લોંટ કરતી જોવા મળે છે.  આ દરમિયાન તાજેતરમાં જ એકવાર ફરી શ્વેત તિવારીએ  કેટલીક લેટેસ્ટ તસ્વીરો શેયર કરી છે. જેમા તેની મદમસ્ત અદાઓ પર ફેંસ દિલ આપી બેસ્યા છે. 

 
શ્વેતા તિવારીને મળ્યો સંતૂર વાળી મમ્મીનો ટૈગ 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શ્વેતા તિવારી ફેમિલી સાથે થાઈલેંડ વેકેશન મનાવી રહી હતી. જ્યાથી તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસ્વીરો પણ ફેંસ માટે પોસ્ટ કરી રહી હતી.  હવે તાજેતરમાં  જ તેણે વેકેશનની નવી તસ્વીર શેયર કરી છે.  આ ફોટોઝ ક્યાની છે એ લોકેશનની માહિતી નથી પણ શ્વેતા અહી પોતાના પુત્ર રેયાંશ કોહલી સાથે જોવા મળી રહી છે.  આ દરમિયાન તે ક્યારેક પોતાના પુત્ર સાથે ગીત ગાતી દેખાય રહી છે તો ક્યારેક ફોટો ખેચાવતી  જોવા મળી રહી છે. આ દરમિયાન શ્વેતાએ પોતાની કેટલીક સોલો તસ્વીર પણ શેયર કરી છે. જેમા તેની અદાઓ જોવા લાયક છે.  શાર્ટ પ્રિટેંટ ડ્રેસમાં શ્વેત ખૂબ ગ્લેમરસ દેખાય રહી છે.  તેનુ ટોંડ ફિગર લોકોના હોશ ઉડાવી રહુ છે.  શ્વેતા ના આ ફોટો જોઈને ફેંસ તેમના કાયલ થઈ ગયા છે. કેટલાક ફેંસે તો 43 વર્ષની અભિનેત્રીને સંતૂરવાળી મમ્મી નુ ટૈગ પણ આપ્યુ   હવે શ્વેતા તિવારીની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.  
 
ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારી બી ટાઉનની ગ્લેમરસ અભિનેત્રીમાંથી એક છે. તેણે ઈંડસ્ટ્રીમાં કામ કરીને ઘણા વર્ષો વીતી ચુક્યા છે. 10 વર્ષથી પણ વધુ સમયથી ગ્લેમરની દુનિયામાં સક્રિય શ્વેતા તિવારી પોતાના એક્ટિંગથી જ નહી પણ પોતાની સુંદરતા અને પોતાની કાતિલ અદાઓથી પણ લોકો વચ્ચે છવાયેલી રહે છે. શ્વેતા તિવારી ભલે બે બાળકોની માતા છે પણ આ વયમાં પણ તેની સુંદરતાની આગળ તેની 23 વર્ષની પુત્રી પણ ફેલ લાગે છે.