1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 19 જૂન 2024 (18:55 IST)

Big Boss માં દેખાશે વડાપાઉં ગર્લ

vada pao girl
vada pao girl
 ફિલ્મ મેકર કરણ જોહરે બિગ બોસ ઓટીટીની પહેલી સીજન હોસ્ટ કરી હતી. ત્યારબાદ સલમાન ભાઈએ કમાન સંભાળી અને આ સીજન એટલેકે ત્રીજી સીજનમાં અનિલ કપૂર આ શો ને હોસ્ટ કરતા જોવા મળશે.  શો ના હોસ્ટનુ નામ સામે આવી ગયુ અને હવે કંટેસ્ટેટ્સનુ નામ ધીરે ધીરે સામે આવી રહ્યુ છે. હાલ એક એવુ નામ સામે આવ્યુ છે જેને સાંભળીને લોકો હેરાન થઈ રહ્યા છે. ઓફીશિયલ જિયો સિનેમાના ઈસ્ટાગ્રામ પેજ પર એક તસ્વીર શેયર કરતા હેશટેગ તીખી મીરચીનો ઉપયોગ કર્યો. તીખી મીરચી અને શેયર કરવામાં આવેલા ફોટા પરથી લોકોને અંદાજ આવી ગયો કે શો મા વડા પાવ ગર્લ ભાગ લેવાની છે. 
 
 વાયરલ પોસ્ટ પર આવ્યા આવા રિએક્શન 
 
એક એ કમેંટ કરી,  વડા પાવ... જો હુ ખોટો પડુ તો શો નહી જોઉ. એકે લખ્યુ ડોલી ચાય વાલા વાઈલ્ડ કાર્ડ રહેશે. એક બોલ્યો બેસન બચાવીને બિગ બોસમાં જતી રહી આ છોકરી. એકે લખ્યુ એ લોકોની આત્માને શાંતિ મળે જે બિગ બોસ ઓટીટી જુએ છે. કંઈક તો ક્લાસ લાવો યાર લાઈફમાં.  એકે કમેંટ કરી લાગે છે દીદી વર્ષભરથી ઓડિશન આપી રહી હતી. 
 
હવે એક બાજુ વડા પાવ ગર્લની ચર્ચા છે તો બીજી તરફ ડૉલી ચા વાળી છે. તેનુ નામ પણ બિગ બોસ કંટેસ્ટેટ્સની લિસ્ટમાં છે. જોવાનુ છે કે આ વખતે કોણ કોણ આવે છે અને કંટ્રોવર્સી અને ધમાલનો કયો પિટારો ખુલે છે. આમ તો હાલ અનિલ કપૂરના નામ પર પણ ખૂબ જ એક્સાઈટમેંટ છે. કારણ કે આ પ્રકારનો શો અનિલ કપૂર પહેલીવાર કરવા જઈ રહ્યા છે. 
 
હવે એક તરફ વડાપાવ ગર્લની ચર્ચા છે તો બીજી તરફ ડોલી ચા વેચનારની ચર્ચા છે. તેનું નામ બિગ બોસના સ્પર્ધકોની યાદીમાં પણ છે. આ વખતે કોણ આવે છે અને કેવા વિવાદ અને અરાજકતાનો મામલો ખોલે છે તે જોવું રહ્યું. વેલ, હાલમાં અનિલ કપૂરના નામ પર ખૂબ જ ઉત્તેજના છે કારણ કે અનિલ કપૂર પહેલીવાર આ પ્રકારનો શો કરવા જઈ રહ્યા છે.