સંબંધિત સમાચાર
- Home loan Calculator: શુ તમે પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો પહેલા સમજી લો તમને કેટલી મળશે લોન ? EMI કેટલી આવશે આ રીતે કરો કેલ્ક્યુલેટ
- PM Kisan Yojana - 14મા હપ્તા પહેલા ખેડૂતોને PM મોદીની ભેટ, ખાતામાં આવશે પૂરા 15 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી
- માત્ર 5 મિનિટમાં ઘરે બેઠા ITR કેવી રીતે ભરશો?
- ધ્રુવ તારાના તેજ સમાન બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવતી ભારતીય પોસ્ટ વિભાગની ધ્રુવ સંકલ્પ પી.પી.એફ. યોજના
- Ration Card રાખનારાઓની લાગી લોટરી, હવે વધુ મળશે અનાજ, સરકારે રજુ કર્યુ નોટિફિકેશન
આધાર કાર્ડમાં આ રીતે બદલો ફોટો
આધાર કાર્ડ સૌથી જરૂરી સરકારી ઓળખ પ્રમાણ પત્ર માનવામા આવે છે. તેમ કાર્ડ હોલ્ડરનુ ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ડેટા બંને હોય છે. જો કે એવુ બની શકે છેકે કોઈ વ્યક્તિને આધારમાં કોઈ માહિતી અપડેટ કરવી પડે. આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવાની બે રીત છે. એક તો સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટ દ્વારા (SSUP) અને બીજુ આધાર એનરોલમેંટ સેંટર પર જઈને. આવો જાણીએ કે આ તમે આધાર કાર્ડમાં તમારી ફોટો કેવી રીતે બદલી શકો છો.
આધાર કાર્ડમાં તમારી ફોટો કેવી રીતે બદલશો/અપડેટ કરશો
તમે તમારા નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લઈને તમારી આધાર વિગતો અપડેટ કરી શકો છો. આધાર કાર્ડમાં તમારો ફોટો બદલવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો:-
નિકટના આધાર નામાંકન કેન્દ્ર/આધાર સેવા કેન્દ્ર પર જાવ
UIDAI ની સત્તાવાર વેબસાઈટ પરથી Aadhaar Enrolment/Correction/Update Form ડાઉનલોડ કરો.
હવે આધાર કેન્દ્ર પર રહેલા અધિકારીને તમારુ ફોર્મ આપો અને તમારી બાયોમેટ્રિક માહિતી સોપો.
-હવે અધિકારી તમારો લાઈવ ફોટો લેશે
માહિતી અપડેટ કરાવવા માટે રૂ. 100 નો ચાર્જ આપવો પડશે.
- તમને અપડેટ રિકવેસ્ટ નંબર(URN)ની સાથે એક આધાર રસીદ મળશે.
- URN નો ઉપયોગ આધાર અપડેટે સ્ટેટસ જાણવા માટે કરી શકાય છે.
