1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
  4. Get insurance of Rs 2 lakh for 12 rupees only from mobile!

12 રૂપિયામાં 2 લાખનો વીમો મોબાઈલથી જ મેળવો !

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
12 રૂપિયામાં 2 લાખનો વીમો - તમે પણ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના નો હિસ્સો બનવા માંગો છો? તો આ યોજનામાં માત્ર 12 રૂપિયામાં 2 લાખ સુધીનો વીમો મળે છે. 
 
કેન્દ્ર સરકારે દેશના ગરીબ લોકોને ધ્યાનમાં રાખીc (Pradhan Mantri Suraksha Bima Yojana)ની શરૂઆત કરી હતી. આ યોજનામાં 12 રૂપ્યા વર્ષના પ્રીમિયમ જમા કરાવી તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીના જીવન વીમાની ગેરેન્ટી મળે છે.
 
 
કેન્દ્ર સરકારે દેશના ગરીબ લોકોને ધ્યાનમાં રાખી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana)ની શરૂઆત કરી હતી. આ યોજનામાં 12 રૂપ્યા વર્ષના પ્રીમિયમ જમા કરાવી તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીના જીવન વીમાની ગેરેન્ટી મળે છે.
ये भी पढ़ें
પોલીસ સ્ટેશનમાં મહિલાએ કરી આત્મહત્યા