ગુરુવાર, 8 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By

PM Awas Yojana List 2022: પીએમ આવાસ યોજનામાં તમારુ નામ આ રીતે ચેક કરો

ઘર વિહોણા નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના PM Awas Yojana અમલી બનાવેલ છે. જે સમગ્ર દેશભરમાં લાગુ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ અરજી કરનારા લાભાર્થીઓના નામ પસંદ કરીને નવી યાદીમાં જાહેર કરવામાં આવેલ છે.

જો તમે પણ આ યોજના માટે અરજી કરી હોય છો, તો PM Awas Yojana List 2022  નામ ચેક આ રીતે કરો 
 
અધિકૃત વેબસાઈટ https://pmaymis.gov.in/
 
યાદીમાં નામ ચેક કરવા માટેની Direct Link https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx