મકરસંક્રાતિના દિવસે કરો ફક્ત આ વસ્તુનુ દાન.. નસીબ બદલાય જશે
Updated: Mon, 6 Jan 2020 (17:41 IST)
મકર સંક્રાતિનો તહેવાર હિન્દુઓનો મુખ્ય તહેવારમાંથી એક છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સારા દિવસની શરૂઆત થાય છે. જેનાથી માંગ્લિક કાર્યોની શરૂઆત થાય છે.