આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ
:
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે અનેક વિદેશીઓની હાજરીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. તેમણે કાર્યક્રમના પ્રારંભમાં જ પતંગ ચગાવી અને બલૂન આકાશમાં ઉડાડયા હતાં.