વૃષભ - વ્‍યક્તિત્‍વ

"વૃષભ રાશિની વ્‍યક્તિનું ચરિત્ર અને સ્‍વભાવના સંબંધમાં જ્યોતિષીઓમાં મતભેદ રહે છે. કેટલાક તેમને અક્કડ અને આક્રમક માને છે. જ્યારે કેટલાક જીવનની મસ્‍તીનો આનંદ મેળવનાર માને છે. ઘણા એમ માને છે કે જ્યારે વૃષભ રાશિને કોઇ પણ પ્રકારની ઉત્તેજના દેખાડવામાં આવે ત્‍યારેજ આ શક્ય છે. તેઓ મુખ્યત્‍વે શાંતિપ્રિય છે. તેમની નિષ્‍િક્રયતા રૂચિ નથી તેવું નથી પરંતુ જ્યારે તેઓ જુએ છે કે, સમસ્‍યાનું સમાધાન નથી મળતું ત્‍યારે તે અત્‍યંત ગતિશીલ થઇ જાય છે અને સમાધાન મેળવીને રહે છે. તેઓમાં ભાષણ તથા સંગીતની ક્ષમતા પૂરેપૂરી હોય છે. પોતાની વાણી દ્વારા તેઓ હજારોને મંત્ર મુગ્ધ કરી તેમનું મનોરંજન પણ કરી શકે છે. તેમને સોદાબાજીમાં આનંદ મળે છે. તેઓ બહારથી કઠોર દેખાય છે પરંતુ અંદરથી કોમળ હોય છે. જમીન સંબંધી રાશિ હોવાથી તેઓને સ્‍િથરતા પસંદ છે. તેઓ કલાના ઉપાસક, દ્રઢ, ભક્ત, સહાનુભૂતિવાળા, દયાળુ, અને પરિવર્તન પ્રિય હોય છે. તેઓ ચતુર હોય છે. પોતાના વિચારોની બીજાને ખબર પડવા દેતા નથી. તેઓ જે કામ કરે ત્‍યારા બીજા બધા કામ છોડીને તે કામ પૂર્ણ કરીને રહે છે. ભાવનાઓમાં જલ્‍દીથી વહી જાય છે. આંખો સુંદર લાગે તેવી વસ્‍તુ ગમે છે. પ્રયત્‍ન અને મહેનત ને વધારે મહત્‍વ આપે છે. અભિમાની તથા અશિષ્‍ટાચારી તેમને પસંદ નથી. મુખ્‍યત્‍વે તેમને આજ કારણે ગુસ્‍સો આવે છે. તેઓ અપમાન સહન કરી શકતા નથી. તેમના અનુમાન સાચા હોય છે. તેમનામાં સત્‍યને જાણવાની શક્તિ હોય છે. તેમને મુર્ખ નથી બનાવી શકાતા. તેમને પોતાના કામમાં ક્યારેય દગો નથી મળતો. આ રાશિ વાળાને જીવનમાં સફળતા વધારે મળે છે. તેઓ જલ્‍દીથી પોતાના કામ પૂર્ણ કરે છે. જ્યાં બીજાને ડર લાગે ત્‍યાં પોતાની યોગ્‍યતા અને બળથી વિજય થાય છે. તેમને સંતોષવા મુશ્કેલ છે. તેમનું હૃદય સમુદ્ર જેવું ગંભીર હોય છે. વૃષભ રાશિની વ્‍યક્તિના ચરિત્રને પૂરેપૂરૂ નથી જાણી શકાતું, તેમની અત્‍યંત નજીક રહેવાથી તેમને ઓળખી શકાય છે."
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

અંધ દીકરીને વાસનાનો શિકાર બનાવવામાં આવી, પિતા અને ભાઈ ઘણા ...

અંધ દીકરીને વાસનાનો શિકાર બનાવવામાં આવી, પિતા અને ભાઈ ઘણા વર્ષો સુધી તેના પર બળાત્કાર કરતા રહ્યા, જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે માતાએ તેનો ગર્ભપાત કરાવ્યો...
માતા-પિતાને બાળકોના સૌથી મોટા રક્ષક માનવામાં આવે છે, પરંતુ ઝારખંડની રાજધાની રાંચીથી એક ...

'કાવડ યાત્રા રૂટ પર ઢાબા અને દુકાનોની બહાર નામ પ્લેટ લગાવવી ...

'કાવડ યાત્રા રૂટ પર ઢાબા અને દુકાનોની બહાર નામ પ્લેટ લગાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે', યુપી પછી હવે ઉત્તરાખંડમાં પણ કડકતા
યુપી પછી હવે ઉત્તરાખંડ સરકારે પણ કાવડ યાત્રા રૂટ પર ઢાબા અને ખાદ્યપદાર્થોની દુકાનો અંગે ...

પીક અવર્સ દરમિયાન કેબ મોંઘી થઈ: ઓલા, ઉબેર કે રેપિડો હવે ...

પીક અવર્સ દરમિયાન કેબ મોંઘી થઈ: ઓલા, ઉબેર કે રેપિડો હવે બમણું ભાડું વસૂલશે, સરકારે મંજૂરી આપી છે
કેન્દ્ર સરકારે એપ-આધારિત કેબ સેવાઓ ઓલા, ઉબેર, ઇનડ્રાઇવ અથવા રેપિડોના ભાડા અંગે નોંધપાત્ર ...

અમદાવાદમાં યુવકની આત્મહત્યાનો લાઈવ વીડિયો સામે આવ્યો, 3 ...

અમદાવાદમાં યુવકની આત્મહત્યાનો લાઈવ વીડિયો સામે આવ્યો, 3 સેકન્ડમાં જ મોત
અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક યુવકે ટ્રક નીચે આવીને આત્મહત્યા કરી. અજાણ્યા યુવકે પાર્ક ...

RailOne App: એક જ એપથી રેલવે મુસાફરો માટે 6 ફાયદા, ટિકિટ ...

RailOne App: એક જ એપથી રેલવે મુસાફરો માટે 6 ફાયદા, ટિકિટ બુકિંગથી લઈને ફૂડ ઓર્ડર સુધી બધું જ શક્ય છે
ભારતીય રેલવેએ એક નવી સુપર એપ 'રેલવન' લોન્ચ કરી છે જેનો ઉદ્દેશ્ય એક જ પ્લેટફોર્મ પર રેલવે ...