વૃષભ - શારીરિક બાંધો

વૃષભ રાશિની વ્‍યક્તિના હાથનો આકાર ચોરસ હોય છે. તેની લંબાઇ ઓછી અને પહોળાઇ વધારે હોય છે તથા અંગુઠો મોટો હોય છે જેને પાછળ વાળવો શક્ય નથી. વૃષભ રાશિની અસર ગળા પર વિશેષ હોય છે. માટે તેઓમાં બોલવાની અસાધારણ ક્ષમતા હોય છે. વૃષભ રાશિવાળી વ્‍યક્તિ શરીરે નબળી હોય તો તેમણે પૌષ્‍િટક ખોરાક વધારે લેવો જોઇએ અને ચરબી વાળો ખોરાક ઓછો આવો જોઇએ. આ વ્‍યક્તિને આંગળી, ગાલ કે ઇન્‍દ્વીય પર તલ કે મસાનું નીશાન ચોક્કસ હોય છે. જેમની હાથની આંગળી કે ગાલ પર તલ હોય તેમની પાસે પૈસાની બચત થતી નથી.

દૈનિક જન્માક્ષર

સુરત રેલવે સ્ટેશન પર નાસ્તો લઈને ચાલુ ટ્રેનમાં ચડતી વખતે પગ ...

સુરત રેલવે સ્ટેશન પર નાસ્તો લઈને ચાલુ ટ્રેનમાં ચડતી વખતે પગ લપસતા મહિલા ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ
સુરત રેલવે સ્ટેશન પર નાસ્તો લઈને ચાલુ ટ્રેનમાં ચડતી વખતે પગ લપસતા મહિલા ટ્રેન-પ્લેટફોર્મ ...

હાર્દિક પટેલની પ્રેસ કૉંફરન્સ બોલ્યા - કોંગ્રેસ લોકોનો ...

હાર્દિક પટેલની પ્રેસ કૉંફરન્સ  બોલ્યા - કોંગ્રેસ લોકોનો દુરુપયોગ કરીને ફેંકી દેવાની નીતિ અપનાવે છે, પાર્ટીમાં જાતિવાદની રાજનીતિ ભારે પડી
પાટીદાર અનામત આંદોલનમાંથી નીકળેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં કોંગ્રેસ છોડી દીધી છે. ...

અમદાવાદની કોરોના વોરિયર નર્સ 100 દિવસ ICUમાં રહી કેન્સર ...

અમદાવાદની કોરોના વોરિયર નર્સ 100 દિવસ ICUમાં રહી કેન્સર સામે લડી જીત્યાં
જીવરાજ મહેતા હોસ્પિટલમાંફરજ બજાવતા હિમેટોલોજિસ્ટ ડો. ધૈવત શુકલાએ દિવ્ય ભાસ્કર સાથેની ...

ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં ...

ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા
ગુજરાતની ઓળખ સમાન ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય ...

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ હાર્દિક પટેલની આજે ...

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ હાર્દિક પટેલની આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ
પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો ...

Guruwar Upay- ધનવાન બનવા માટે ગુરૂવારે કરવુ છે આ કામ

Guruwar Upay-  ધનવાન બનવા માટે ગુરૂવારે કરવુ છે આ કામ
ગુરૂવાર દેવોના ગુરૂ બૃહસ્પતિનુ વર્ચસ્વ સ્થાપિત છે. પોતાના ગુરૂના બતાવેલ માર્ગ પર ચાલીને ...

19 મે નુ રાશિફળ - આજે આ રાશિના જાતકોનો કોઈની સાથે મતભેદ થઈ ...

19 મે નુ રાશિફળ - આજે આ રાશિના જાતકોનો કોઈની સાથે મતભેદ થઈ શકે છે
તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. દોડધામભર્યો દિવસ હોવા છતાં ...

આજે સંકષ્ટ ચતુર્થી પર કરો આટલા કામ.. શ્રી ગણપતિ પુરા કરશે ...

આજે સંકષ્ટ ચતુર્થી પર કરો આટલા કામ.. શ્રી ગણપતિ પુરા કરશે તમારા સર્વ કામ
કોઈપણ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશનુ ધ્યાન કરવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી એ ...

Mangal Gochar 2022: મંગળની મહેરબાની ધનુ, કુંભ અને મીન રાશિ ...

Mangal Gochar 2022: મંગળની મહેરબાની ધનુ, કુંભ અને મીન રાશિ પર નોટોનો વરસાદ
Mangal Gochar 2022 મંગળ ગ્રહે કુંભ રાશિ છોડીને 17 મેના રોજ સવારે 05:09 કલાકે મીન રાશિમાં ...

Budhwar Na Upay:: આજે બુધવારે કરો આ ખાસ કામ, બિઝનેસમાં થશે ...

Budhwar Na Upay::  આજે બુધવારે કરો આ ખાસ કામ, બિઝનેસમાં થશે પ્રોગ્રેસ અને ધનદોલતમાં થશે વધારો
Budhwar Tips in Gujarati