Astrology 183

શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

Navgrah Dosh Nivaran - જો તમારી કુંડળીમાં ગ્રહ દોષ હોય તો આ ઉપાયો અજમાવો

શનિવાર,જાન્યુઆરી 19, 2019
0
1
જો અરેંજ મેરેજમાં તમારી પસંદગીની છોકરી કે છોકરો મળી જાય તો વૈવાહિક જીવન ખુશીથી વીતે છે. પણ અનેક એવા કારણ પણ હોય છે જ્યારે તમારી પસંદ પૂરી નથી થતી. જેનુ એક કારણ હોય છે વાસ્તુ દોષ. જો વાસ્તુ દોષ ખતમ કરી દેવામાં આવે તો ઘણી બધી વસ્તુઓ સરળ થઈ જાય છે. ...
1
2
વાસ્તુ મુજબ ભેટમાં ન લેવો જોઈએ તુલસીનો છોડ .. નકારાત્મક અસર કરી શકે છે . તાંબા અને લોખંડની વીંટી એક સાથે ક્યારેય ન પહેરશો
2
3
શાસ્ત્રોમાં સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધીના સમયને એક દિવસ માનવામાં આવે છે. એક દિવસને અહી 8 પહરમાં વહેંચવામાં આવે છે. જેમ ચાર દિવસ અને ચાર રાતના. દિવસના પાંચમા અને છઠ્ઠા પહર કામદેવની પત્ની રતિને સમર્પિત છે. તેથી આ સમયને કદાચ રાત્રિ કહે છે. ...
3
4
તમે માનો કે ન માનો પણ ઘરની શાંતિ અને સમૃદ્ધિમાં વાસ્તુ ખૂબ અસર કરે છે. વાસ્તુ વિજ્ઞાનમાં આપણા પૂર્વજોએ પોતાના દિવ્ય જ્ઞાનથી એવા અનેક તથ્યોનો સમાવેશ કર્યો છે જે કોઈ પણ ભવનના રહેવાસીઓને શાંતિપૂર્વક રહેવામાં પરમ સહાયક હોય છે. આ બધા તથ્યોમાં કેમ અને ...
4
4
5
મહિલાઓ અને પુરૂષ પોતાનો કિમંતી સામાન મુકવા માટે પર્સનો પ્રયોગ કરે છે. બધા ઈચ્છે છે કે તેમનુ પર્સ હંમેશા પૈસાથી ભરેલુ રહે અને ફાલતૂ ખર્ચ ન થાય. વધુ પૈસા કમાવવા માટે ખૂબ મહેનત સાથે સારુ નસીબ પણ મહત્વ રાખે છે.
5
6
બુધવાર – જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની ...
6
7
ગણપતિ બપ્પાની પૂજા-આરાધના કરવી સદાજ મંગળકારી હોય છે. પણ વિશેષ દિવસ બુધવાર માનવામાં આવ્યો છે. આ દિવસે બુધ ગ્રહની ઉપાસના માટે પણ ખૂબ શુભ છે. બુઘ ગ્રહની અશુભ્રતાને શુભ્રતામાં પરિવર્તિત કરવા માટે બુધવારે ગણેશ પૂજા કરવી જોઈએ. બુધ ગ્રહ અને ગણશજી બંને ...
7
8
નસીબ ન આપી રહ્યું છે સાથ તો રોજ કરવા આ 4 ખૂબજ સરળ ઉપાય
8
8
9
જીવનમાં લગ્ન ફક્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ જ નહી પણ આ બે પરિવાર અને સમાજને જોડે છે. લગ્નને લઈને પરિવારના તમામ પ્રકારની ચિંતાઓ રહે છે. પરિજનો સથે સાથે યુવક યુવતીના મનમાં પણ અનેક પ્રકારના સવલ હોય છે.
9
10
રસોડામાં આ રીતે તવો મુકવાથી ચોક્કસ બની જશો કરોડપતિ
10
11
14 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગીને 50 મિનિટ પર સૂર્ય મકર રાશિમાં આવી રહ્યો છે. સૂર્યનુ મકર રાશિમાં આવવુ શુભ માનવામા6 આવે છે. આ વખતે મકર સંક્રાતિ પર સૂર્યના શત્રુ કેતુ પહેલાથી જ મકર રાશિમાં બેસેલો છે. પ જ્યોતિષ મુજબ સૂર્યનુ કોઈ રાશિમાં જવાનો પ્રભાવ ...
11
12
સ્વસ્થ શરીર સૌથી મોટો ખજાનો માનવામાં આવે છે. ઘરમાં જો કોઈ બીમાર છે કે પછી સ્વસ્થ્યને લઈને સતત પરેશાની બની રહી છે તો આ માટે ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા પણ જવાબદાર હોઈ શકે છે. ફેંગશુઈમાં સારા સ્વાસ્થ્યને લઈને અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ...
12
13
યુવતીઓ એવા છોકરાઓ સાથે લગ્ન કરવા માંગે છે જેમને જીવનભર ખુશ રાખો. તેમને બીજી બાજુ માન સન્માન આપો જે તે પોતાના પરિવારના લોકોને આપે છે. હંમેશા તેમને પ્રેમ કરતો રહે.. પણ જરૂરી નથી કે દરેક કોઈને તેના મન મુજબ પાર્ટનર નહી મળે. અનેકવાર છોકરાઓ લગ્ન કર્યા પછી ...
13
14
સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ? 14 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી 2019
14
15
મેષ- ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે. 13/1/2019
15
16
વાસ્તુશાસ્ત્ર કહે છે કે કોઈ પણ નવા ફ્લેટ મકાન કે બંગલામાં પેંટિંગ અને કોઈ કલાકૃતિને સમજ્યા વિચાર્યા વગર ન લગાવો. - ઘરમાં સોનેરી અને મનગમતા પશુ-પક્ષીઓની ચિત્રકારી લગાવવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને ઘનનું આગમન થાય છે. બીજી બાજુ યુદ્ધના ચિત્રો અને ...
16
17
ચા- ચાથી પણ જાણી શકીએ છે કેવું છે અમારું ભવિષ્ય
17
18
ઘરનો મહત્વનો ભાગ છે રસોડુ. જ્યા સ્ત્રીઓનો મોટાભાગનો સમય વીતે છે. દરેક સ્ત્રી આ સ્થાનની રાણી હોય છે. ઘરમાં ક્યા પકવાન બનવાથી લઈને રસોઈની સાજ સજ્જા સુધી બધુ જ ફિમેલ ડિસાઈડ કરે છે. આ મામલે પુરૂષોનો હસ્તક્ષેપ નથી હોતો. જો મહિલાઓ વાસ્તુ મુજબ રસોડામાં ...
18
19
હિન્દુ પુરાણો મુજબ સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવુ જોઈએ. સૌ પહેલા માથા પર પાણી નાખો. પછી આખા શરીર પર. ન્હાયા પછી સૌ પહેલા સૂર્યદેવને અર્ધ્ય આપો. આવુ કરવાથી શરીર રોગોની ચપેટથી દૂર રહે છે અને સમાજમાં રૂતબો અને દબદબો કાયમ રહે છે. જે વ્યક્તિ ...
19