આ રાશી માટે પ નો અંકની ભાગ્યશાળી છે. માટે પ ની શ્રેણી પ, ૧૪, ૨૩, ૩૨, ૪૧, પ૦, પ૯, ૬૮.... શુભ રહે છે. તે ઉપરાંત ૧, ૪, ૬, ૭ ના અંક શુભ. ૩, ૮, ૯ અંક સામાન્ય અને ૨ નો અંક અશુભ છે.