કુંભ - પ્રેમ સંબંધ

કુંભ રાશિના જાતક અત્યંત કામુક, પ્રેમના મામલામાં ઉતાવળીયા અને ઊંડા પ્રેમી હોય છે. અગર તેમને સામેથી પ્રેમનો યોગ્ય બદલો ન મળે તો તેઓ સંતુષ્ટ નથી થતા. આ રાશિના લોકો પ્રેમના મામલામા કલ્પનાશીલ હોય છે. પ્રેમ તેમના માટે એક નવીન કલ્પનાનું દ્વાર હોય છે. તેમના વિરોધી લિંગના સાથી ચંચળ હોય છે. તેમને માનસિક ધરાતલ પર સમ્પર્ક રાખવો સારો લાગે છે, શારિરીક નહી. તેના કરણે તેમને સંતોષ મળી જાય છે. તેમને અંત:પ્રેરણા પર અધિક વિશ્વાસ હોય છે. વિજાતીય સંબંધ - કુંભ રાશિના લોકો વિજાતીયને આકર્ષિત કરે છે. તેમનો વ્યવહાર સુનિશ્ચિત નથી રહેતો. પોતાના સાથીને પ્રસન્ન રાખવાની પ્રવૃતિ તેમના માટે લાભકારી નથી હોતી. આ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ઊચા આદર્શોની સ્થાપના કરવા પ્રયાસ કરે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

16 મેં રાશિફળ - આજે શુક્રવારે માં લક્ષ્મીની આ 4 રાશીના ...

16 મેં રાશિફળ - આજે શુક્રવારે માં લક્ષ્મીની આ 4 રાશીના જાતકો પર રહશે કૃપા
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે ...

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ
Ekdant Sankashti Chaturthi: હિન્દુ ધર્મમાં, સંકષ્ટી ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશની પૂજા ...

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે ...

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો
Chanakya Neeti in Gujarati : ચાણક્યની આ નીતિઓ ફક્ત આર્થિક દિશા જ નથી આપતી પણ જીવનના દરેક ...

15 મે નું રાશિફળ - આજે ગુરૂવારે આ 4 રાશી પર રહેશે વિષ્ણુની ...

15 મે નું રાશિફળ - આજે ગુરૂવારે આ 4 રાશી પર રહેશે વિષ્ણુની કૃપા
આજનો દિવસ તમારા જીવનમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. વકીલો માટે આજનો દિવસ સારો રહેશે, તેમને ...

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે
વૈદિક જ્યોતિષમાં, એવું માનવામાં આવે છે કે અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત ...