શુક્રવાર, 26 ડિસેમ્બર 2025

કર્ક - વ્‍યક્તિત્‍વ

ચંદ્ર સાથે સંબંધ હોવાથી તેમની મની સ્‍િથતિ ક્ષણે-ક્ષણે બદલાય છે. આ રાશી નો સંબંધ પાણી સાથે છે. ચંદ્ર તેનો સ્‍વામી છે. ચંદ્રને મનનો સ્‍વામી પણ માનવામાં આવે છે. તેઓ બીજાના મનની વાતને વગર કહ્યે જાણી લે છે. મોટા ઉદ્યોગપતિઓની રાશી કર્ક હોય છે. તેઓ દ્રઢ પણ હોય છે અને નબળા પણ હોય છે. તેના મનની સ્‍િથતિ સતત બદલાયા રહે છે. તેઓ પોતાની શર્ત ઉપર સજ્જનતા અને વિનમ્રતા દેખાડે છે. તેઓ કલ્પના પ્રધાન અને ભાવુક હોય છે. અજાણ્યા લોકો તેની ભાવનાઓને તથા જીવનની ઘટનાઓને જાણકારી મેળવી લે છે. તેમને જન્‍મ સ્‍થળથી લગાવ હોય છે પરંતુ ચંદ્ર સ્‍થાનફેર માટે મજબુર કરે છે.તેમને માન, સન્‍માન, આદરની વધારે ઇચ્‍છા હોય છે. તેમને મૂર્ખ બનાવવા સહેલા નથી પરંતુ તેઓ સ્‍વયંને મૂર્ખ બનાવી રાખે છે. કર્ક રાશીના લોકો વ્‍યક્તિ, વસ્‍તુ અને પરિસ્‍િથતિમાં ફસાઇ જાય છે. તેઓ ગમે ત્‍યાં જાય પરંતુ જન્‍મસ્‍થળ પર આવવા ઉત્‍સુક હોય છે. કોઇ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્‍યાં સુધી તે છોડતા નથી. તેમને સુરક્ષા અને પૂર્ણતાની ભૂખ હોય છે, પરંતુ તેમને જે જોઇએ તે મળતું નથી, જેની ચિંતા તેમને દિવસ-રાત રહે છે. તેઓ એક સારા અને વિશ્વાસુ મિત્ર હોય છે. તેમને જલ્દીથી રડવું આવે છે તથા તેમને સ્‍િત્રઓ પાસે આશ્રય લેતા પણ જોવામાં આવે છે. તેમણે જુગાર રમવું જોઇએ નહીં કારણ કે તેઓ જુગારમાં હંમેશા હારે છે, અને તે હારનું પરિણામ બહુ ખરાબ આવે છે. તેઓ હંમેશા સજ્જન અને સારા બનવોનો પ્રયત્‍ન કરે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

31st સેલિબ્રેશન પર હવે મિનિટોમાં નહિ મળે સામાન, ગિગ વર્કેસ ...

31st સેલિબ્રેશન પર હવે મિનિટોમાં નહિ મળે સામાન, ગિગ વર્કેસ હડતાળથી Zepto, Blinkit અને Swiggy નું વધ્યું ટેન્શન
ગિગ અને પ્લેટફોર્મ ડિલિવરી કામદારોએ 25 અને 31 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં હડતાળનું એલાન ...

"પપ્પા, ખૂબ દુઃખાવો થઈ રહયો છે!" કેનેડાની એક હોસ્પિટલમાં આઠ ...

પ્રશાંતના પિતાએ કહ્યું કે તેનો પુત્ર અસહ્ય પીડાથી કણસતો હતો. "પપ્પા, હું આ પીડા સહન કરી ...

26 ડિસેમ્બરથી કઈ ટ્રેનોના ભાડામાં થઈ રહ્યો છે ફેરફાર, અને ...

26 ડિસેમ્બરથી કઈ ટ્રેનોના ભાડામાં  થઈ રહ્યો છે ફેરફાર, અને કઈમાં નહીં, જુઓ સંપૂર્ણ યાદી
ભારતીય રેલ્વે દ્વારા જાહેર કરાયેલ ભાડા વધારો આવતીકાલે, 26 ડિસેમ્બરથી અમલમાં આવશે. ...

VIDEO - પાલીતાણા મંદિરની સિડી ચઢી રહ્યા હતા શ્રદ્ધાળુ, ...

VIDEO - પાલીતાણા મંદિરની સિડી ચઢી રહ્યા હતા શ્રદ્ધાળુ, અચાનક આવી ગયો સિંહ, જાણો પછી શું થયું
ગુજરાતનું એક પ્રખ્યાત યાત્રાધામ, પાલિતાણાનું જૈન મંદિર, વિશ્વભરના ભક્તોને આકર્ષે છે. સૌથી ...

સુરતમાં રસ્તા પર ફટાકડા ફોડનારા ઉદ્યોગપતિ પર પોલીસની એક્શન, ...

સુરતમાં રસ્તા પર ફટાકડા ફોડનારા ઉદ્યોગપતિ પર પોલીસની એક્શન, હવે કરી 'સંસ્કારી' અપીલ
Surat Industrialist Firecrackers Row: સુરતમાં રસ્તા પર ટ્રાફિક રોકીને ફટાકડા ફોડનારા ...