Astro Faladesh

ગુરુવાર, 9 એપ્રિલ 2026

મકર - સ્‍વભાવની ખામી

મકર રાશીના જાતકો જીદ્દી હોવોથી ખુદને નુકશાન પહોંચાડે છે. તેમને અધિકાર ચલાવવાનું બહુજ ગમતુ હોય છે. ગુસ્સો મોડો આવે છે પણ જ્યારે આવે ત્યારે શાંત થતા સમય લાગે છે. સ્વભાવ ચિડચિડો હોય છે. તેમને કોઇ ને કોઇ વ્યસન જરૂર હોય છે. આ લોકો પોતાના ભાવોને લખીને સારી રીતે વ્યકત કરી શકતા હોય છે. સારા વક્ત્તા હોવાથી સાચી વાત કહે છે. જેના કારણે કેટલાક લોકો તેમના શત્રુ પણ બની જાય છે. ઉપાય - મકર રાશીવાળા જાતકોએ દુ:ખ ના સમયે હાથમાં પુષ્પરાજ, નીલમણિ, લસણિયો, મૂંગા વગેરેમાંથી કોઇ પણ એક નંગ ધારણ કરવો જોઇએ. શનિવાર અથવા ગુરુવાર નો ઉપવાસ કરવો. શિવ, દત્ત, દેવી, ગણેશ અને ગાયત્રીની ઉપાસના કરતા રહેવુ જોઈએ. રામાયણનો સુંદરકાંડ રોજ વાંચવો અથવા હનુમાન ચાલીસા રામ રક્ષા કવચનો પાઠ કરવો જોઈએ. "ઑમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનયે નમ:" આ મંત્રના ૨૩,૦૦૦ જાપ મનોકામના પુરી કરવામા સહાયક છે.
biodata-maker

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

ભીષણ ગરમી આવવાની તૈયારીમાં છે; એપ્રિલની 'ઠંડી'એ 11 વર્ષનો ...

ભીષણ ગરમી આવવાની તૈયારીમાં છે; એપ્રિલની 'ઠંડી'એ 11 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. દેશભરમાં હવામાન કેવું રહેશે
ઉલ્લેખનીય છે કે, ૮ એપ્રિલ, બુધવાર દિલ્હીમાં એપ્રિલ મહિનાનો સૌથી ઠંડો દિવસ હતો. આ દિવસે ...

નાસિકમાં 4 વર્ષમાં 8 મહિલાઓનું જાતીય શોષણ; 6 આરોપીઓની ધરપકડ

નાસિકમાં 4 વર્ષમાં 8 મહિલાઓનું જાતીય શોષણ; 6 આરોપીઓની ધરપકડ
આઠ અન્ય મહિલા પીડિતો અને એક પુરુષ પીડિતા, જે તમામ બહુરાષ્ટ્રીય કંપનીના કર્મચારીઓ છે, ...

દિલ્હી પોલીસની સાયબર છેતરપિંડી કરનારાઓ પર 'સર્જિકલ ...

દિલ્હી પોલીસની સાયબર છેતરપિંડી કરનારાઓ પર 'સર્જિકલ સ્ટ્રાઈક': 113 લોકોની ધરપકડ, 22 કરોડનું છેતરપિંડીનો પર્દાફાશ
'ઓપરેશન સાય-હોક-04' હેઠળ, દિલ્હી પોલીસે 113 સાયબર છેતરપિંડી કરનારાઓની ધરપકડ કરી અને 22 ...

AAPમાં મોટું ગાબડું: ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં સામેલ, ...

AAPમાં મોટું ગાબડું: ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં સામેલ, 200થી વધુ સમર્થકો સાથે કરશે શક્તિ પ્રદર્શન
ખેડૂત નેતા રાજુ કરપડા આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવા જઈ રહ્યા છે. ...

લેબનાન પર ઈઝરાયલી હુમલામાં એક જ દિવસમાં 254 ના મોત, ...

લેબનાન પર ઈઝરાયલી હુમલામાં એક જ દિવસમાં 254 ના મોત, રાષ્ટ્રીય શોકનુ એલાન, ઈરાન બોલ્યુ - સીઝફાયર અને યુદ્ધ એક સાથે નથી ચાલી શકતા
લેબનાનમાં ઇઝરાયલી હુમલાઓમાં એક જ દિવસમાં 254 લોકો માર્યા ગયા છે, જ્યારે 1,165 થી વધુ ઘાયલ ...