Astro Faladesh

શુક્રવાર, 13 માર્ચ 2026

તુલા - લગ્‍ન અને દાંપત્ય જીવન

તુલા રાશીની સ્‍ત્રીને પતિ અને પુરૂષને પત્‍ની ભાગ્યશાળી મળે છે. સ્‍ત્રીના ચિંધ્યા માર્ગે ચાલવાથી તેમનું જીવન ધન્‍ય થાય છે. સ્‍વપ્ન વધારે આવે છે. એક સંતાન ભાગ્યશાળી હોય છે. તેમના સ્‍વભાવ અને વિચારોને સમજી શકે તેવા જીવનસાથીની તેમને જરૂરત હોય છે. તેઓ પોતાના જીવનસાથીને સુધારવાનો પ્રયત્‍ન કરે છે. તુલા રાશીને એક કરતા વધારે લગ્‍ન અને વિયોગની શક્યતા રહે છે. મિથુન અને કુંભ સાથે વધારે અને સિંહ સાથે ઓછું બને છે. સામાજીક બંધનોના કારણે પ્રેમમાં અસફળતા રહે છે. તેમનો સ્‍વામી શુક્ર છે. તેઓ સહયોગ, પ્રેમ, વિવાહ, ભાગીદારી, તથા જીવનનાં દરેક ક્ષેત્રમાં સમાન ‍દ્રષ્‍િટકોણ રાખવા પ્રયાસ કરે છે. તેમના સાથી ઓછા હોય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

બુકિંગના 2.5 દિવસ પછી LPG સિલિન્ડર ઉપલબ્ધ થશે, 40 દેશોમાંથી ...

બુકિંગના 2.5 દિવસ પછી LPG સિલિન્ડર ઉપલબ્ધ થશે, 40 દેશોમાંથી તેલ આવશે; સરકાર સમજાવે છે કે ભારતમાં ગેસ સૌથી સસ્તો કેમ
સરકારે જણાવ્યું હતું કે બુકિંગ પછી સરેરાશ અઢી દિવસમાં LPG સિલિન્ડર પહોંચાડવામાં આવશે. ...

15 મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકીય ...

15  મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકીય પક્ષો સજ્જ, ટૂંક સમયમાં થશે એલાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્ય ...

અંબાજી ભંડારામાં દારૂ-ચિકન પાર્ટી, 11 કર્મચારીઓને ...

અંબાજી ભંડારામાં દારૂ-ચિકન પાર્ટી, 11 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા
ગુજરાતના જાણીતા ગિરનાર અંબાજી મંદિરમાં કથિત રૂપે દારૂ અને માંસની પાર્ટીનો વીડિયો વાયરલ ...

ચાલતી બસ બની આગનો ગોળો, જેસલમેરથી અમદાવાદ આવી રહેલી બસમાં ...

ચાલતી બસ બની આગનો ગોળો, જેસલમેરથી અમદાવાદ આવી રહેલી બસમાં ભીષણ આગ, બારીઓમાંથી કૂદયા મુસાફરો
Jaisalmer Bus Fire: જેસલમેરના નાચણાથી અમદાવાદ જતી એક ખાનગી બસમાં ગુજરાતના ધાનેરા નજીક ...

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં મોટો હવાઈ હુમલો કર્યો, કાબુલ અને ...

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં મોટો હવાઈ હુમલો કર્યો, કાબુલ અને કંધાર સહિત અનેક શહેરોને નિશાન બનાવ્યા
મધ્ય પૂર્વના સંઘર્ષ વચ્ચે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ શાંત થવાના કોઈ સંકેત ...