આ રાશી માટે ૩ નો અંકની ભાગ્યશાળી છે. માટે ૩ ની શ્રેણી ૩, ૧૨, ૨૧, ૩૦, ૩૯, ૪૮, પ૭, .... શુભ રહે છે. તે ઉપરાંત ૯ ના અંક શુભ. ૪, ૭, ૮ સામાન્ય અને પ અને ૬ ના અંક અશુભ છે.