મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025

વૃશ્ચિક - ચરિત્રની વિશેષતા

વૃશ્ચિક રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - પોતાનો સ્‍વાર્થી સાધવા ચાલાકીથી અન્‍ય પાસેથી કામ કાઢવું, પ્રભાવશાળી, સ્‍વછંદી, સામર્થ્યવાદી, સ્‍વયં પર આસક્ત, કામુક, પ્રતિશોધી, ઇર્ષાળુ, અભિલાષી, યુયુત્‍સ, સંશયી, આંતરિક રીતે ભયભીત, મનથી નિર્દય, અસષ્‍િણુ, શોષણકારી, સ્‍વયંના સ્‍વાર્થ માટે શક્તિનો પ્રયોગ કરનાર. ચરિત્ર વિકાસના લક્ષણો - અદ્રશ્ય ચેતનાની અનુભૂતિ, અંતરાત્‍માના અસ્તિત્‍વથી અજાણ, અજ્ઞાન દ્રારા ઉત્‍પન્‍ન થયેલ વિશ્વાસ રાખવો, નિસ્‍વાર્થ ઉદ્દેશમાટે પોતાની ક્ષમતાનો ઉપયોગ કરવો. ભૌતિક અને ભાવનાત્‍મક વિષયો પર માનસિક નિયંત્રણ કરવાનું સીખવું, દાનવીર બનવું, ઇશ્વર પ્રત્‍યે પોતાની ઇચ્‍છાને સમર્પિત કરવી, મનોવૈજ્ઞાનિક શક્તિઓ ને ઓળખી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની જાણકારી મેળવવી, સર્વાધિક ભલાઇ માટે જ્ઞાનની આપ-લે કરવી. અંતઃ કરણના લક્ષણ - ચમત્‍કારીક અંતર્દ્વંદ્વોને રમણીયતામાં ફેરવવી. અંતરાત્‍માથી અનુકૂળ થવું, ઉચ્ચઆત્‍માની ચેતના હોવી, સંઘર્ષને વિકાસનાં રૂપમાં જોવી, ભૌતિક અને ભાવનાત્‍મક સ્‍વભાવ ઉપર માનસિક નિયંત્રણ, ઇશ્વરીય જ્ઞાનનાં પ્રચારમાં સહાયતા માટે જ્ઞાનનો ઉપયોગ કરવો, બીજા ઉપર હકારાત્‍મક પ્રભાવ પાડવો, અન્‍ય સાથે જ્ઞાનની ઊર્જાની આપ-લે કરવી, સર્વની ભલાઇ માટે સાત્‍વીક ઊર્જાના પ્રચારક બનવું.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

ભારે વરસાદ સાથે વંટોળની ચેતવણી, અનેક રાજ્યોમાં ભૂસ્ખલન અને ...

ભારે વરસાદ સાથે વંટોળની ચેતવણી, અનેક રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂરનો ભય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2 સપ્ટેમ્બરે દેશના 20 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ...

Maratha Reservation Protest - 'મુંબઈના રસ્તાઓ ખાલી કરવા ...

Maratha Reservation Protest -  'મુંબઈના રસ્તાઓ ખાલી કરવા જોઈએ', મરાઠા આંદોલનકારીઓના હોબાળાથી ગુસ્સે ભરાયેલા હાઈકોર્ટના આદેશ
મુંબઈમાં અનામતની માંગ કરી રહેલા મરાઠા આંદોલનકારીઓએ હવે ગુંડાગીરીનો આશરો લીધો છે. હજારો ...

પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય ચાલુ, 3400 થી વધુ ...

પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય ચાલુ, 3400 થી વધુ પીડિતોને બચાવી લેવામાં આવ્યા
સતલુજ નદીના પાણીથી પ્રભાવિત લોકોને રાહત આપવા માટે, જિલ્લા વહીવટીતંત્રની ટીમો પૂરગ્રસ્ત ...

કથાકાર પ્રદીપ મિશ્રાના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવશે, ...

કથાકાર પ્રદીપ મિશ્રાના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવશે, નગરપાલિકા ટૂંક સમયમાં કાર્યવાહી કરશે
મધ્યપ્રદેશના સિહોરમાં પ્રખ્યાત વાર્તાકાર પ્રદીપ મિશ્રાનું 100 વર્ષ જૂનું જર્જરિત ઘર ...

આકાશ વિજયવર્ગીયના પ્રશ્ને તોફાન મચાવ્યું! તેમણે સ્ટેજ પરની ...

આકાશ વિજયવર્ગીયના પ્રશ્ને તોફાન મચાવ્યું! તેમણે સ્ટેજ પરની મહિલાઓને દારૂ વિશે પૂછ્યું- કેમ દીદી? શું તમે ક્યારેક દારૂ પીઓ છો? તમારા હાથ ઊંચા કરો!
મધ્યપ્રદેશની મહિલાઓ દારૂ પીતી હોવાના નિવેદન પર ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ ...