શુક્રવાર, 26 ડિસેમ્બર 2025

વૃષભ - મિત્રતા

વૃષભ, મિથુન, કન્‍યા, મકર અને કુંભ રાશી વચ્‍ચે ‍પ્રેમ રહે છે. કુંભ રાશીના લોકો એમની ઇચ્‍છાઓ, ભવિષ્‍ય તથા સામાજીક સ્‍િથતિને પ્રભાવિત કરે છે. આ રાશીના વ્‍યક્તિજ સાચા મિત્ર થશે. મેષ રાશી સાથે મત-ભેદ હોવા છતાં સારી મિત્રતા રહેશે. કર્ક અને સિંહ રાશીની વ્‍યક્તિ સાથેના સંબંધ પીડા દાયક રહેશે. વૃષભ રાશીની વ્‍યક્તિ ના વૃશ્ચિક રાશી સાથે વિવાદ રહેશે. મકર સાથે શિક્ષણમાં લાભ રહેશે. બીજા વૃષભ રાશી સાથે સારો મેળ રહે છે. સિંહ, કુંભ સાથે સંબંધ શુભ નથી રહેતા. મેષ, તુલા, મિથુન અને ધન સાથે સંબંધ ઉદાસ રહે છે. મિથુન રાશીની વ્‍યક્તિ ધનની બાબતમાં સહાયક રહેશે અને બહારની દુનિયાનો પરિચય કરાવશે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

New Labour Code 2025: સેલેરી ગ્રેચ્યુટીથી લઈને કામના કલાક ...

New Labour Code 2025: સેલેરી ગ્રેચ્યુટીથી લઈને કામના કલાક સુધી, નવા લેબર કોડમાં થયા આ 10 ફેરફાર, જો તમે જોબ કરો છો તો તમારે જાણવા ખૂબ જરૂરી
New Labour Codes In India: નવા નિયમો મુજબ રોજનુ કામ 8 થી 12 કલાક વચ્ચે હશે પણ અઠવાડિયામાં ...

ભાડ મા જા... મહિકા શર્મા સાથે ડેટ પર ગયેલા હાર્દિક પંડ્યા ...

ભાડ મા જા... મહિકા શર્મા સાથે ડેટ પર ગયેલા હાર્દિક પંડ્યા સાથે ફૈનની ગેરવર્તણૂંક, ક્રિકેટરે જીત્યુ દિલ c
હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે નવી દિલ્હીના એક રેસ્ટોરન્ટમાં રાત્રિભોજન ...

ભારતમાં એક ગામ જ્યાં સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે, જેના ...

ભારતમાં એક ગામ જ્યાં સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે, જેના કારણે લોકો અઢી કલાક સુધી ફોનનો ઉપયોગ કરી શકતા નથી.
મહારાષ્ટ્રના સાંગલીના એક ગામમાં આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. અહીં દરરોજ સાંજે 7 વાગ્યે ...

મંત્રીમંડળ પછી અને ન્યૂ ઈયર પહેલા દાદાને મળી નવી ટીમ, ...

મંત્રીમંડળ પછી અને ન્યૂ ઈયર પહેલા દાદાને મળી નવી ટીમ, ગુજરાત CMO માં નવા ઓફિસરો નિમવાની પાછળ શુ છે કારણ ?
Gujarat CMO Reshuffle: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હજુ સમય છે. આગામી ચૂંટણે 2027 ના ...

વિદ્યાર્થીઓને હોમવર્ક ન કરવા બદલ ઠંડીમાં નગ્ન કરી ઊભા ...

વિદ્યાર્થીઓને હોમવર્ક ન કરવા બદલ ઠંડીમાં નગ્ન કરી ઊભા રાખ્યા, હિન્દુ સંગઠનોએ સેન્ટ એન્જલ સ્કૂલ સામે કાર્યવાહીની માંગ કરી
સિહોર જિલ્લાના જાતાખેડા ગામની સેન્ટ એન્જલ સ્કૂલમાં બાળકો સાથે અમાનવીય વર્તનના ગંભીર આરોપો ...